લખાણ પર જાઓ

વિકિપીડિયામાંથી

ગુજરાતી લિપિમાં પ્રયુક્ત થનારી એક સંખ્યા છે, આ સંખ્યા ને ત્રણ બોલવામાં આવે છે.[] આ સંખ્યાનું મુલ્ય ત્રણ એકમો જેટલું થાય છે. આ સંખ્યા ત્રણની સંજ્ઞા દેવનાગરી લિપિની સંખ્યા માંથી ઉતરી આવી છે. સંખ્યા ૩ પહેલાં સંખ્યા અને પછી સંખ્યા આવે છે.

૩ વિવિધ લિપિઓમાં
લિપિ અંક
અરેબિક અને કુર્દિશ તેમજ ફારસી ٣
ઉર્દૂ ۳
બંગાળી
ચાઇનિઝ 三,弎,叁
દેવનાગરી
ગીઝ
ગ્રીક γ (અથવા Γ)
હિબ્રૂ ג
જાપાનીઝ 三/参
ખ્મેર
કોરિયન 셋,삼
મલયાળમ
તમિલ
તેલુગુ
થાઇ

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "ScriptSource - ગુજરાતી". મેળવેલ 2017-02-13.