લિમ્બૂ ભાષા
Appearance
લિંમ્બૂ ભાષા કિરાંત ભાષા છે. આ ભાષા નેપાળ દેશના પૂર્વ પર્વતીય પ્રદેશ અને સિક્કિમ અને ભારતના ઉત્તર પશ્ચિમ બંગાળ ખાતે સામાન્ય વહેવારમાં વપરાય છે. આ ભાષા સિરિજંગા લિપિમાં લખાયેલી છે. આ ભાષા નેપાળ અને ભારતમાં રહેતા લિમ્બુ જ્ઞાતિના લોકોની મૂળ ભાષા છે[૧].
લિંબુ સાહિત્ય
[ફેરફાર કરો]લિમ્બૂ ભાષાના પ્રસિદ્ધ લેખકો અને ભાષાના પ્રચારકો નીચે મુજબ છે-
- સિરિજંગા
- ઈમાનસિંહ ચેમજોંગ
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ The Unicode Standard 5.0, Front Cover By Unicode Consortium, Addison-Wesley, 2007- Computers 1417 pages, Page 360