લાખણી તાલુકો
Appearance
લાખણી તાલુકો | |
---|---|
તાલુકો | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | બનાસકાંઠા |
રચના | ૨૦૧૩ |
મુખ્ય મથક | લાખણી |
વસ્તી (૨૦૧૩)[૧] | |
• કુલ | ૧૫૨૫૫૧ |
સમય વિસ્તાર | UTC ૫:૩૦ (IST) |
લાખણી તાલુકો ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં આવેલો તાલુકો છે. લાખણી આ તાલુકાનું મુખ્ય મથક છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]વર્ષ ૨૦૧૩માં બે તાલુકાઓ સુઈગામ અને લાખણી બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી.[૧]
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ૩૫ ગામ, થરાદ તાલુકાના ૧૧ ગામ અને દિયોદર તાલુકાના ૭ ગામ મળીને કુલ ૫૩ ગામોની કુલ વસ્તી ૧,૫૨,૫૫૧ ઘરાવતો તાલુકો અસ્તિત્વમાં આવ્યો. આમ, ત્રણેય તાલુકાઓમાંથી ૫૩ ગામોને નવા અસ્તિત્વમાં આવનાર લાખણી તાલુકામાં ભેળવાયા હતા.[૧] ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૩ના રોજ લાખણી ખાતે મામલતદાર કચેરી ચાલુ કરવામાં આવેલી.
લાખણી તાલુકાના ગામો
[ફેરફાર કરો]
| ||||||||||||||||
જોવાલાયક સ્થળો
[ફેરફાર કરો]- શ્રી હિંગળાજ માતાજી મંદિર, લાખણી
- હનુમાનજીનું મંદિર, ગેળા
- ઓગડનાથનું મંદિર, ગોઢા
- નકળંગ ભગવાન મંદિર, પેપળુ
- બુઢેશ્વર મહાદેવ મંદિર, જસરા
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ "સુઇગામ અને લાખણી તાલુકા બનશે". દિવ્ય ભાસ્કર. પાલનપુર. ભાસ્કર ન્યૂઝ, પાલનપુર. ૧૦ ઓગસ્ટ ૨૦૧૩. મૂળ સંગ્રહિત માંથી 2014-08-24 પર સંગ્રહિત. મેળવેલ ૨૪ ઓગસ્ટ ૨૦૧૪.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |