યુદ્ધ અને સશસ્ત્ર સંઘર્ષમાં પર્યાવરણનું શોષણ અટકાવવા માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ
Appearance
યુદ્ધ અને સશસ્ત્ર સંઘર્ષમાં પર્યાવરણનું શોષણ અટકાવવા માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ | |
---|---|
ઉજવવામાં આવે છે | સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશો |
શરૂઆત | ૨૦૦૧ |
તારીખ | ૬ નવેમ્બર |
આવૃત્તિ | વાર્ષિક |
યુદ્ધ અને સશસ્ત્ર સંઘર્ષમાં પર્યાવરણના શોષણને રોકવા માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ એ દર વર્ષે ૬ નવેમ્બરના રોજ મનાવવામાં આવતો આંતરરાષ્ટ્રીય દિવસ છે.[૧] [૨] કોફી અત્તા અન્નાનના સેક્રેટરી-જનરલ તરીકેના કાર્યકાળ દરમિયાન સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભા દ્વારા ૫ નવેમ્બર, ૨૦૦૧ના રોજ યુદ્ધ અને સશસ્ત્ર સંઘર્ષમાં પર્યાવરણના શોષણને રોકવા માટેના આંતરરાષ્ટ્રીય દિવસની સ્થાપના કરવામાં આવી હતી.[૩]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Nations, United. "International Day for Preventing the Exploitation of the Environment in War and Armed Conflict". United Nations (અંગ્રેજીમાં). મેળવેલ 2021-07-05.
- ↑ "Significance of International Day for Preventing the Exploitation of the Environment in War and Armed Conflict". www.timesnownews.com (અંગ્રેજીમાં). મેળવેલ 2021-07-05.
- ↑ "A/RES/56/4 - E - A/RES/56/4 -Desktop". undocs.org. મેળવેલ 2021-07-05.