લખાણ પર જાઓ

ભવાનીપટના

વિકિપીડિયામાંથી
ભવાનીપટના
—  શહેર  —
ભવાનીપટનાનું
ઓરિસ્સા અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 19°54′N 83°10′E / 19.90°N 83.17°E / 19.90; 83.17
દેશ ભારત
રાજ્ય ઓરિસ્સા
જિલ્લો કાલાહન્ડી
વસ્તી ૬૧,૬૭૧ (૨૦૦૧)
અધિકૃત ભાષા(ઓ) ઉડિયા[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય ( ૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 248 metres (814 ft)

કોડ
  • • પીન કોડ • ૭૬૬૦૦૧
    વાહન • OR-૦૮
વેબસાઇટ kalahandi.nic.in

ભવાનીપટના ભારત દેશના આવેલા ઓરિસ્સા રાજ્યમાં આવેલું મહત્વનું નગર છે. ભવાનીપટના કાલાહન્ડી જિલ્લાનું મુખ્ય મથક છે. આ શહેરનું નામ તેના પ્રમુખ મણ્દિર ભવાની શંકર પરથી પડ્યું છે.

ભવાનીપટના 19°54′N 83°10′E / 19.9°N 83.17°E / 19.9; 83.17 પર સ્થિત છે.[] તેની સરેરાશ ઉંચાઇ 248 m (814 ft) છે.

સંદર્ભો

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]