બૌઢ
Appearance
બૌઢ | |
ବୌଦ୍ଧ બૌઢગઢ | |
— શહેર — | |
અક્ષાંશ-રેખાંશ | 20°50′N 84°19′E / 20.84°N 84.32°E |
દેશ | ભારત |
રાજ્ય | ઓરિસ્સા |
જિલ્લો | બૌઢ |
વસ્તી | ૧૭,૯૯૬ (૨૦૦૧) |
અધિકૃત ભાષા(ઓ) | ઉડિયા[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય ( ૦૫:૩૦) |
બૌઢ અથવા બોધગઢ એ ભારત દેશના દક્ષિણપૂર્વ ભાગમાં આવેલા ઓરિસ્સા રાજ્યમાં આવેલું મહત્વનું નગર છે. બૌઢ નગર ખાતે બૌઢ જિલ્લાનું વહીવટી મુખ્ય મથક આવેલું છે. આ નગર રાજ્યની સૌથી મોટી મહા નદીના કિનારે વસેલું છે.
ભૌગોલિક સ્થાન
[ફેરફાર કરો]બૌઢ શહેર ભૌગોલિક રીતે ૨૦.૮૪° N ૮૪.૩૨° E પર આવેલું છે.[૧]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "Yahoo maps location of Boudh". Yahoo maps. મેળવેલ 2008-12-31.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |