લખાણ પર જાઓ

બોત્સવાના

વિકિપીડિયામાંથી
બોત્સવાના નું ગણતંત્ર

Lefatshe la Botswana  (Tswana)
Botswanaનો ધ્વજ
ધ્વજ
Botswana નું રાજચિહ્ન
રાજચિહ્ન
સૂત્ર: "Pula" (Script error: The function "name_from_code" does not exist.)
"Rain"
રાષ્ટ્રગીત: Fatshe leno la rona  (Script error: The function "name_from_code" does not exist.)
Blessed Be Our Noble Land
રાજધાનીગેબેરોની
24°39.5′S 25°54.5′E / 24.6583°S 25.9083°E / -24.6583; 25.9083
સૌથી મોટું શહેરcapital
અધિકૃત ભાષાઓ
વંશીય જૂથો
(2012)
ધર્મ
લોકોની ઓળખ
  • Batswana/Botswanans (plural)
  • Motswana/Botswanan (singular)
સરકારUnitary dominant-party[][][] parliamentary constitutional republic[]
• President
Mokgweetsi Masisi[]
Slumber Tsogwane
Phandu Skelemani
Terence Rannowane
સંસદNational Assembly
Independence 
• Established (Constitution)
30 September 1966
વિસ્તાર
• કુલ
581,730 km2 (224,610 sq mi)[] (47th)
• જળ (%)
2.7
વસ્તી
• 2016 અંદાજીત
2,250,260[] (145th)
• 2011 વસ્તી ગણતરી
2,024,904
• ગીચતા
3.7/km2 (9.6/sq mi) (231st)
GDP (PPP)2019 અંદાજીત
• કુલ
$39.848 billion[]
• Per capita
$18,113[]
GDP (nominal)2019 અંદાજીત
• કુલ
$17.197 billion[]
• Per capita
$7,817[]
જીની (2015)positive decrease 53.3[]
high
માનવ વિકાસ દર (HDI) (2019)Increase 0.735[૧૦]
high · 100th
ચલણPula (BWP)
સમય વિસ્તારCentral Africa Time (GMT 2)[૧૧]
તારીખ બંધારણdd/mm/yyyy
વાહન દિશાleft
ટેલિફોન કોડ 267
ISO 3166 કોડBW
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).bw
વેબસાઇટ
www.gov.bw

બોત્સવાના આફ્રિકાના દક્ષિણ ભાગમાં આવેલો એક દેશ છે અને તેની રાજધાની ગેબેરોની છે.

ઇતિહાસ

[ફેરફાર કરો]

બાન્ટુ પ્રજાનીજ એક પ્રજાતી એવી ત્સાવાના પ્રજા વર્ષોથી આ પ્રદેશમાં સદીઓથી રહેતી હતી. ૧૮૮૫માં બ્રિટને આ દેશને તેનુ સંસ્થાન બનાવીને તેનુ નામ બેચુઆનાલેન્ડ રાખ્યુ હતું. ૩૦મી સપ્ટેમ્બર ૧૯૬૬ ના દિવસે બોત્સ્વાના પુર્ણ સ્વતંત્ર રાષ્ટ્ર બન્યુ હતુ.

બોત્સવાનાનો કુલ વિસ્તાર ૨,૨૪,૬૦૭ ચોરસ્ કિ.મી જેટલો છે. બોત્સવાનાની ઉત્તરે અને પશ્ચિમમાં નામિબિયા ,ઉત્તર અને પુર્વમાં ઝામ્બિયા અને ઝિમ્બાબ્વે ,દક્ષિણ-પુર્વમા દક્ષિણ આફ્રિકાનુ ગણરાજ્ય આવેલ છે.બોત્સવાનાની તમામ સરહદો અન્ય દેશોને અડીને આવેલ હોવાથી તેને કોઇ સમુદ્ર કિનારો નથી. બોત્સવાનાની આબોહવા સુકી અને ગરમ જે રણપ્રદેશની આબોહવાની લાક્ષણીક્તાઓ ધરાવે છે.દેશ્શ્નો મોટાભાગનો પ્રદેશ સવાન્નાહ પ્રકારના ઘાસનો બનેલો છે જેમા જિરાફ,હાથી અને સિંહ જેવા અનેક જંગલી પ્રાણીઓ વસે છે. આફ્રિકા ખંડના દક્ષિણ ભાગમાં આવેલ કલહરીનુ રણ બોત્સવાનાના મોટા વિસ્તારમાં આવેલ છે.

ઉદ્યોગો

[ફેરફાર કરો]

બોત્સવાનાના મુખ્ય પાકોમા મકાઈ,સોરગમ અને સુર્યમુખી છે. કાચા હિરા,તાંબુ,નિકલ,કોલસો,કોબાલ્ટ,મેંગેનીઝ અને એસ્બેસ્ટોસ એ બોત્સવાનામાંથી નીકળતા મુખ્ય ખનિજો છે આ ઉપરાંત પશુપાલન અને તેના સંબધી ઉદ્યોગોનો પણ વિકાસ થયેલ છે. કાચા હિરાનુ નિષકર્ષણ એ દેશનૉ મુખ્ય ઉદ્યોગ છે.

વસ્તીવિષયક

[ફેરફાર કરો]

બોત્સવાનાની મોટા ભાગની પ્રજા બાન્ટુ જાતીનીજ એક પ્રજાતી એવી ત્સાવાના લોકોની બનેલી છે.અંગ્રેજી અને સેત્સવાના દેશની મુખ્ય ભાષાઓ છે. દેશની ૭૫% થી પણ વધુ પ્રજા ખ્રિસ્તી ધર્મ પાળે છે જ્યારે બાકીની પ્રજા પરંપરાગત પ્રક્રુતીપૂજક છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Seabo, Batlang; Kesaobaka, Molebatsi. "Botswana's Dominant Party System" (PDF). Electoral Institute for Sustainable Democracy in Africa. મેળવેલ 9 April 2020.
  2. Benza, Brian (24 October 2019). "Botswana's Masisi retains presidency as BDP wins election". Reuters. મેળવેલ 9 April 2020.
  3. Selolwane, Onalenna (2002). "Monopoly Politikos: How Botswana's Opposition Parties Have Helped Sustain One-Party Dominance". African Sociological Review. 6 (1): 68–90. doi:10.4314/asr.v6i1.23203. JSTOR 24487673.
  4. "Africa :: Botswana – The World Factbook - Central Intelligence Agency". www.cia.gov. મેળવેલ 17 December 2019.
  5. "Masisi to Lead Botswana as Khama Steps Down After a Decade". www.bloomberg.com. મૂળ સંગ્રહિત માંથી 1 April 2018 પર સંગ્રહિત. મેળવેલ 31 March 2018.
  6. Global Forest Resources Assessment 2015 – Country Report – Botswana (Report). United Nations Food and Agriculture Organization. 2015. p. 9. http://www.fao.org/3/a-az171e.pdf. "Total Country Area ('000)ha / 58 173" 
  7. "World Population Prospects: The 2017 Revision". ESA.UN.org (custom data acquired via website). United Nations Department of Economic and Social Affairs, Population Division. મેળવેલ 10 September 2017.
  8. ૮.૦ ૮.૧ ૮.૨ ૮.૩ "IMF Country Specific Data". મેળવેલ 10 August 2019.
  9. "GINI index (World Bank estimate)". World Bank. મૂળ સંગ્રહિત માંથી 13 December 2017 પર સંગ્રહિત. મેળવેલ 20 April 2019.
  10. "Human Development Report 2020" (PDF) (અંગ્રેજીમાં). United Nations Development Programme. December 15, 2020. મેળવેલ December 15, 2020.
  11. Chapter: 01:04 (20 July 1984). "Interpretation Act 1984 (§40(1))". મૂળ માંથી 28 March 2017 પર સંગ્રહિત. મેળવેલ 11 September 2020.