પૂર્વ તિમોરનો રાષ્ટ્રધ્વજ
Appearance
પ્રમાણમાપ | ૧:૨ |
---|---|
અપનાવ્યો | નવેમ્બર ૨૮, ૧૯૭૫ |
પૂર્વ તિમોરનો રાષ્ટ્રધ્વજ ઈ.સ. ૧૯૭૫માં સ્વીકારાયો પણ તેની સત્તાવાર સ્વીકૃતી ઈસ ૨૦૦૨માં મળી.
ધ્વજ ભાવના
[ફેરફાર કરો]પીળો રંગ પૂર્વ તિમોરના ઇતિહાસમાં રહેલી સંસ્થાનવાદની નિશાનિઓનું, કાળો રંગ ઐતિહાસિક અને કોઈપણ પ્રકારના સત્યને બહાર આવતા અટકાવતા પ્રયાસોથી પર ઉઠવાનું, લાલ રંગ આઝાદી મેળવવા કરાયેલ સંઘર્ષનું અને તારો દોરવણી આપતા પ્રકાશનું અને તેનો સફેદ રંગ શાંતિનું પ્રતિનિધિત્વ કરે છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |