લખાણ પર જાઓ

પાલનપુર તાલુકો

વિકિપીડિયામાંથી
પાલનપુર તાલુકો
તાલુકો
તાલુકા પંચાયત કચેરી, પાલનપુર
તાલુકા પંચાયત કચેરી, પાલનપુર
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોબનાસકાંઠા
મુખ્ય મથકપાલનપુર
વસ્તી
 (૨૦૧૧)[]
 • કુલ૪૩૮૭૭૩
 • લિંગ પ્રમાણ
૯૩૭
 • સાક્ષરતા
૭૮.૯૧
સમય વિસ્તારUTC ૫:૩૦ (IST)

પાલનપુર તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં આવેલો તાલુકો છે. પાલનપુર શહેર તાલુકાનું મુખ્ય મથક છે.

તાલુકાની મુખ્ય નદીઓમાં લડબી, ઉમરદશી અને બાલારામ નદીનો સમાવેશ થાય છે.[]

પાલનપુર તાલુકામાં આવેલાં ગામો

[ફેરફાર કરો]

આ તાલુકામાં ૧૧૭ જેટલાં ગામો આવેલા છે.

જોવા લાયક સ્થળો

[ફેરફાર કરો]
પાલનપુર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Palanpur Taluka Population, Religion, Caste Banaskantha district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મેળવેલ ૨૯ મે ૨૦૧૭.[હંમેશ માટે મૃત કડી]
  2. "પાલનપુર તાલુકા પંચાયત". ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૬. મૂળ માંથી 2015-09-09 પર સંગ્રહિત. મેળવેલ 2016-02-18.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]