લખાણ પર જાઓ

દારૂડી

વિકિપીડિયામાંથી
દારૂડી, પશ્ચિમ બંગાળ, ભારત.

દારુડી અથવા ભટકડી (વનસ્પતિ નામ: Argemone mexicana) એક પ્રકારની વનસ્પતિ છે, જે સમગ્ર ભારતમાં ઘણી જગ્યાઓ પર સામાન્ય રીતે જોવા મળે છે.

દારૂડી એ દ્વિદળી વર્ગમાં આવેલા પેપાવરેસી કુળની એક ઔષધીય વનસ્પતિ છે.

આ છોડનો ક્ષીરરસ ઉપદંશ (syphilis) અને ત્વચાના રોગોમાં વપરાય છે. તેના બીજનો ઉપયોગ કફ, અસ્થમા, પેટના રોગોમાં થાય છે.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]