દાંતીવાડા તાલુકો
Appearance
દાંતીવાડા તાલુકો | |
---|---|
તાલુકો | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | બનાસકાંઠા |
મુખ્ય મથક | દાંતીવાડા |
વસ્તી (૨૦૧૧)[૧] | |
• કુલ | ૧૧૫૨૨૧ |
• લિંગ પ્રમાણ | ૯૨૫ |
• સાક્ષરતા | ૫૨.૩% |
સમય વિસ્તાર | UTC ૫:૩૦ (IST) |
દાંતીવાડા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના મહત્વનો તાલુકો છે. દાંતીવાડા આ તાલુકાનું મુખ્ય મથક છે. દાંતીવાડામાં કૃષિ યુનિવર્સિટી આવેલી છે, જે સરદાર કૃષિનગર, દાંતીવાડા તરીકે ઓળખાય છે.[૨] દાંતીવાડા બંધ આ તાલુકામાં દાંતીવાડા ગામ નજીક આવેલો છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]દાંતીવાડા તાલુકો ધાનેરા તાલુકામાંથી છૂટો પાડવામાં આવ્યો હતો.[૩]
દાંતીવાડા તાલુકામાં આવેલાં ગામો
[ફેરફાર કરો]
| ||||||||||||||||
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Dantiwada Taluka Population, Religion, Caste Banaskantha district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મેળવેલ ૫ ડિસેમ્બર ૨૦૧૭.[હંમેશ માટે મૃત કડી]
- ↑ "Welcome to SDAU". www.sdau.edu.in. મેળવેલ ૩૦ માર્ચ ૨૦૧૭.
- ↑ "દાંતીવાડા તાલુકા પંચાયત | તાલુકા વિષે | ઇતિહાસ". banaskanthadp.gujarat.gov.in. મેળવેલ ૭ એપ્રિલ ૨૦૧૭.[હંમેશ માટે મૃત કડી]
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |