લખાણ પર જાઓ

તવાંગ જિલ્લો

વિકિપીડિયામાંથી

તવાંગ જિલ્લો ભારત દેશના ઉત્તર-પૂર્વ ભાગમાં આવેલા અરુણાચલ પ્રદેશ રાજ્યના ૧૬ જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે. તવાંગ જિલ્લાનું મુખ્ય મથક તવાંગ ખાતે આવેલું છે. આ જિલ્લાની વસ્તી ૪૯,૯૭૭[] જેટલી છે, જેનો સમાવેશ ઓછી વસ્તીવાળા જિલ્લાઓમાં થાય છે.[]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. http://www.censusindia.gov.in/2011census/dchb/1201_PART_B_DCHB_TAWANG.pdf
  2. "District Census 2011". Census2011.co.in. મેળવેલ 2011-09-30.