લખાણ પર જાઓ

જાંબુ (વૃક્ષ)

વિકિપીડિયામાંથી

જાંબુ
જાંબુ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Plantae
(unranked): Angiosperms
(unranked): Eudicots
(unranked): Rosids
Order: Myrtales
Family: Myrtaceae
Genus: 'Syzygium'
Species: ''S. cumini''
દ્વિનામી નામ
Syzygium cumini
(L.) Skeels.
સમાનાર્થી (વૈજ્ઞાનિક વર્ગીકરણ)/અન્ય નામ[]
  • Eugenia cumini (L.) Druce
  • Eugenia jambolana Lam.
  • Syzygium jambolanum DC.

જાંબુ (વર્ગીકૃત નામકરણ Syzygium cumini ) એક સદાપર્ણી વૃક્ષ છે. આ વૃક્ષ ભારત, બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા, અને ફીલીપાઇન્સ દેશોનું મુળ નિવાસી છે. અંગ્રજીમાં આ વૃક્ષના ફળોને ખોટી રીતે બ્લેક બેરી કહેવામાં આવે છે. હકીકતમાં બ્લેક બેરીએ તદ્દન અલગ જાતની વનસ્તિના ફળને કહેવાય છે.

સામાન્ય જાણીતા નામ

[ફેરફાર કરો]
  • હિંદી: જામુન
  • ઉર્દુ: જામુન
  • પંજાબી: જામુન
  • તેલુગુ:પંડુ
  • તામિળ: નાવલ પાઝમ
  • મલયાલમ: નાવલ પાઝમ
  • કન્નડા:નેરલે હન્નુ
  • બેંગાલી:જામ
  • ઓરૌયા:જામુકોલી

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Syzygium cumini (L.) Skeels". The Plant List. Missouri Botanical Garden. Royal Botanic Gardens, Kew. મેળવેલ 31 May 2013.CS1 maint: others (link)