લખાણ પર જાઓ

ચીરફળ

વિકિપીડિયામાંથી
ચીરફળ તેનાં બીજ સાથે.

ચીરફળ એક કરિયાણું, તેજાનો અને મસાલો છે જે મુખ્યત્વે કોંકણી, કુમાઉં, નેપાળી, તિબેટી અને ચીની રસોઈમાં વપરાય છે. તે ઉપરાંત ભગ્વદ્ગોમંડળનાં પ્રમાણે, યૂનાની ઉપચારમાં બદહજમી અને અતિસાર સામે વપરાય છે.[]

આ ફળ વટાણાથી જરા મોટું થાય છે.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ "ચીરફળ - સમાનાર્થક શબ્દોનો કોશ, વ્યાખ્યાઓે, અર્થ". Gujaratilexicon. મેળવેલ 2020-07-13.