કીમ નદી
Appearance
કીમ | |
---|---|
સ્થાન | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
ભૌગોલિક લક્ષણો | |
સ્રોત | |
⁃ સ્થાન | ભારત |
નદીનું મુખ | |
• સ્થાન | ખંભાતનો અખાત, અરબી સમુદ્ર |
લંબાઇ | ૧૦૭ કિમી |
સ્રાવ | |
⁃ સ્થાન | ખંભાતનો અખાત, અરબી સમુદ્ર |
કીમ નદી ગુજરાત રાજ્યમાં ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલ સાતપુડાના ડુંગરોમાં આવેલ ઝરણાવાડી ગામ પાસેથી નીકળીને ખંભાતના અખાતને મળે છે. આ નદીની લંબાઈ ૧૦૭ કિમી છે અને સ્ત્રાવ વિસ્તાર ૧,૨૮૬ ચો.કિમી છે.[૧]
કીમ નદી નર્મદા અને તાપી નદીઓની વચ્ચે વહે છે. ટોકરી નદી અને ઘંટા નદી તેની મુખ્ય શાખા નદીઓ છે.
કીમ નદી કાંઠે આવેલ ગામો
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |