લખાણ પર જાઓ

ઉનાળુ પાક

વિકિપીડિયામાંથી

ઉનાળામાં લેવામાં આવતા પાક ને ઉનાળુ કે જાયદ પાક કહેવાય છે.

ઉનાળુ પાક ને માર્ચ થી જૂન સુધીમાં લેવામાં આવે છે.

મુખ્ય પાક : ઉનાળુ બાજરી, સક્કર ટેટી, દાડમ, મકાઈ, ઉનાળુ ડાંગર, કાકડી, તરબૂચ વગેરે.